મહીસાગરમાં ઠંડીની શરૂઆત સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું
🎬 Watch Now: Feature Video
મહીસાગર: જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારે અચાનક પલ્ટો આવ્યો હતો. શિયાળાની શરૂઆતનો અહેસાસ હવે થવા લાગ્યો છે, ત્યારે આજે વહેલી સવારે અચાનક ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે ભારે ધુમ્મસથી રસ્તા ઓ પર વિસ્યુબિલિટી ઘટી હતી. જેના લીધે વાહન ચાલકોને થોડી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો અને કોઈ માર્ગ અકસ્માત ન થાય તે માટે હેડ લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.