રાજકોટ: ધોરાજીમાં વહેલી સવારથી જ ધુમ્મસ, સર્જાયા આહલાદક દ્રશ્યો
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ધોરાજી પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જે કારણે વાહનચાલકો એ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ધુમ્મસના કારણે સવારે સૂર્યોદય થવા છતા સૂર્યદેવના દર્શન દૂર્લભ બન્યા હતા. વહેલી સવારે ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા સર્જાયો હતો.