પાટણમાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો - પાટણ ભારતીય જનતા પાર્ટી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 6, 2019, 2:37 AM IST

પાટણ: ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન દિલીપ ભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ખાસ હાજર રહ્યાં હતા અને ઉપસ્થિત કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ નાબુદી અંગેની કાર્યકર્તાઓ સમક્ષ ટેલીફિલ્મ દર્શાવવામાં આવી હતી. જેમાં ભાજપના પુર્વ ધારાસભ્યો અને આગેવાનોએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ભાજપનું સંગઠન મજબૂત કરવા અનુરોધ કર્યો હતો. આ સ્નેહ મિલનમાં જીલ્લા, તાલુકા સંગઠનનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.