સુરેન્દ્રનગર ખાતે મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ યોજાયો - KALA MAHAKUMBH SURENDRANAGAR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Feb 17, 2025, 7:48 PM IST

સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગરમાં ત્રિદિવસીય મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવા માટે આજથી જિલ્લા પોલીસ વડાના વરદ હસ્તે આ મહાકુંભ ખુલ્લો મુકવામાં આવ્યો.

સુરેન્દ્રનગર પંડિત દિન દયાલ હોલ ખાતે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા ત્રિદિવસીય મધ્યક ગુજરાત પ્રદેશ કક્ષા 2025 કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલામાં કુંભને સુરેન્દ્રનગર પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા દ્વારા દિપ પ્રાગટ્ય કરી ખેલ મહાકુંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ખેલ મહાકુંભમાં અલગ અલગ સુરેન્દ્રનગર બરોડા નવસારી મહીસાગર સહીત 10 જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભ 14 વર્ષથી લઈ 60 વર્ષના લોકોએ 30 વિવિધ સ્પર્ધાઓ જેમ કે રાસ ગરબા, પ્રાચીન ગરબા, ભરતનાટ્યમ્, શાસ્ત્રીય સંગીત, એક પાત્રીય અભિનય સહિતની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 3,500 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. દરેક જિલ્લામાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલા લોકોનો ગુજરાત પ્રદેશ કલામમાં પોતાની સ્પર્ધામાં જોડાયા છે. ત્યારે દરેક જિલ્લાની પાતીગઢ સાંસ્કૃતિકની ઝાંખી અને આપણી પરંપરા અને સંસ્કૃતિ જળવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

થાન નગર પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે, આપ નેતા ગોપાલ ઇટાલીયા પહોંચ્યા

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.