thumbnail

By

Published : Mar 2, 2020, 12:17 PM IST

ETV Bharat / Videos

ભરૂચ શહેર-જિલ્લામાં ફરી એકવાર ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયો

ભરૂચ: શહેર અને જિલ્લામાં ફરી એકવાર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. ભરૂચમાંથી શિયાળો વિદાય લઇ રહ્યો છે, ત્યારે સવારના સમયે મજેદાર વાતાવરણ જોવા મળ્યું હતું. આ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.