thumbnail

By

Published : Sep 19, 2019, 1:27 AM IST

ETV Bharat / Videos

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી

અમદાવાદઃ અમદાવાદમાં બુધવારના સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો થયો હતો. વાતાવરણમાં પલટાની અસરથી ધુળની ડમરીઓ ઉડી હતી. તેમજ અચાનક હવામાન બદલાતા કાળાડિબાંગ વાદળો દેખાઇ રહ્યા હતા અને પવન ફૂંકાવાના કારણે રસ્તા ઉપર ધૂળની ડમરીઓ તેમજ કચરો જોવા મળ્યો હતો જનક અને રાહદારીઓને ચાલવામાં તકલીફ પડતી હતી. અચાનક વાદળો જોતાં એવું લાગતું હતું કે હમણાં જ ધોધમાર વરસાદ તૂટી પડશે એટલી હદ સુધી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.