વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વાહનચાલકોને આવ્યો ભોગવવાનો વારો - વરસાદી પાણીનો નિકાલ
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લામાં સોમવારે ધોધમાર વરસાદ Heavy Rain in Surat પડ્યો હતો. તેના કારણે કામરેજ ચાર રસ્તા પાસેના સર્વિસ Motorists in trouble in Kamrej રોડ પર પાણી ભરાઈ ગયા હતા. આથી અહીંના વાહનચાલકો હેરાન થઈ ગયા હતા. અહીં રાતથી જ પડી રહેલા વરસાદના Heavy Rain in Surat કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો વરસાદી પાણીનો યોગ્ય નિકાલના અભાવે વાહનચાલકોને Drainage of rain water હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દર ચોમાસાની સિઝનમાં રસ્તા પર પાણી ભરાઈ જાય છે ને તંત્રએ દિવાળી બાદ આવી સમસ્યાનું નિરાકરણ આવશે તેવું જણાવ્યું હતું.