20000 વેસ્ટ પ્લાસ્ટિક બોટલોમાંથી બનેલી ગણેશ મૂર્તિ - Ganesh idol made from 20000 waste plastic bottles
🎬 Watch Now: Feature Video
કર્નાટક: બાગલકોટ જિલ્લાના ઇલાકલ્લુની વિજયા આર્ટ કોલેજમાં ગણેશની મૂર્તિ ખાસ પ્લાસ્ટિકની બોટલોમાંથી બનાવવામાં આવે છે. 20 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા માટે લગભગ 20 હજાર બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોલેજમાં છેલ્લા 30 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ વખતે વેસ્ટ મટિરિયલમાંથી બનેલી ગણેશ મૂર્તિએ આકર્ષણ જમાવ્યું છે.
Ganesh idol made from 20000 waste plastic bottles