વન પ્રધાન ગણપત વસાવાએ દિવાળીની શુભેચ્છા પાઠવી - BJP leader sends happy Diwali
🎬 Watch Now: Feature Video

ગાંધીનગર: હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીકમાં રહેલા અને જનતાના પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ETV BHARATના માધ્યમથી વન પ્રધાન ગણપત વસાવાએ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.