રાજકોટ યસ બેંક બહાર ખાતાધારકોની લાગી લાંબી કતાર - રાજકોટની જિલ્લા પંચાયત ચોક નજીક આવેલ યસ બેંક
🎬 Watch Now: Feature Video
રાજકોટ : RBI દ્વારા યસ બેંકની પરિસ્થિતિને જોઈને ખાતાધારકો મહિનામાં 50 હાજર જ ઉપાડી શકશે તેવી જાહેરાત કરતા મોડી રાત્રે યસ બેંકના ATM બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. જ્યારે વહેલી સવારે જ રાજકોટની જિલ્લા પંચાયત ચોક નજીક આવેલી યસ બેંકની બ્રાન્ચ ખાતે પોતાના પૈસા ઉપાડવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે, ખાતાધારકોનો રોષ જોઈને બેંક પ્રશાસન દ્વારા તાત્કાલિક પોલીસ બોલાવવામાં આવી હતી.