વડોદરાઃ કરજણ નગરપાલિકાના સભ્ય અને કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે પાલિકા બંધ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ કરજણ નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કરજણ નગરપાલિકાના સભ્ય અને અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કરજણ નગરપાલિકાના સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરી કરજણ નગરપાલિકા કચેરી 4 દિવસ સુધી બંધ રાખવામાં આવશે.
Last Updated : Jul 15, 2020, 1:03 AM IST