ભરૂચમાં પોલિસ કોન્સ્ટેબલ વતી 50,000ની લાંચ સ્વીકારનાર વચેટીયાને ACBએ ઝડપ્યો - દારુબંધી
🎬 Watch Now: Feature Video
ભરુચઃ દહેજ મરીન પોલિસમથકના કોન્સ્ટેબલ વતી રૂપિયા ૫૦ હજારની લાંચ સ્વીકારનાર વચેટીયાની વડોદરા ACB એ ધરપકડ કરી લીધી છે. જો કે લાંચના રુપિયા માગનાર હેડ કોન્સ્ટેબલ મનીષ મિસ્ત્રી ફરાર ફરાર થઈ ગયો છે. ફરિયાદીની કારમાંથી દારુ મળી આવતા કેસ ન કરવા રૂપિયા ૧.૨૫ લાખ રુપિયાની લાંચ Bribe માંગવામાં આવી હતી.