જો આવું થયું તો જામનગરના બે કરોડના પાઠ્યપુસ્તકો પસ્તી બની જશે - ગુજરાત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 26, 2020, 2:23 PM IST

જામનગર : બુકસેલર્સ એન્ડ સ્ટેશનર્સ મંડળના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, ક્યૂઆર કોડવાળા પુસ્તકો જ વેચવામાં આવશે તો તેમની પાસે રહેલાં કરોડો રુપિયાની કીંમતના પાઠ્યપુસ્તકો પસ્તી બની જતાં ભારે નુકસાન ઉઠાવવું પડશે. આ તકે વેપારીઓેએ વિ઼રોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.