અડાલજ ત્રિમંદિર પાસે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણ મેગા સમિટનું આયોજન - બ્રહ્મ સમાજ દ્વારા દ્વિતીય બ્રાહ્મણ મેગા સમિટનું આયોજન
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: અડાલજ ત્રિમંદિર પાસે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દ્વિતીય બ્રાહ્મણ મેગા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3 થી 5 જાન્યુઆરી દરમિયાન આ સમિટમાં સમાજના 10 હજાર કરતાં વધુ યુવક-યુવતીઓને રોજગારી પૂરી પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સમિટનો આરંભ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો.