ઉર્જા ક્ષેત્રની મહત્વની બેઠક બાદ રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત... - દેશમાં વીજળીના વિવિધ પ્રશ્નને લઇને પ્રેસકોન્ફરન્સ યોજાઇ,
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ દેશભરમાં ઊર્જા ક્ષેત્રે થયેલા નવતર આયામોનું મનોમંથન કરવા માટે યોજાઇ રહેલી રાષ્ટ્રીય કક્ષાની આ કોન્ફરન્સમાં દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઊર્જાપ્રધાન હાજર રહ્યા હતા. અલ્ટ્રા મેગા રીન્યુએબલ એનર્જી પાર્કસની સ્થાપના, ઈઝ-ઓફ-ડુઈંગ બિઝનેશ અંતર્ગત સોલાર અને વિન્ડ પાવર સંદર્ભે હાથ ધરનાર વિવિધ પ્રોજેકટ માટે જમીન ફાળવણી સહિતના આનુસાંગિક કામો તથા રેગ્યુલેટરી ઈશ્યુ સંદર્ભે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. મોટા રાજ્ય ઉત્તરપદેશમાં વીજળીની સમસ્યા અને તેના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે વિશે કેન્દ્રીય ઉર્જામંત્રી આર કે શીંગ અને રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલના મંત્રીએ વાત કરી હતી.
Last Updated : Oct 11, 2019, 6:41 PM IST