ખેડા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અધિકારીઓનું તબીબી પરીક્ષણ કરાયું
🎬 Watch Now: Feature Video
ખેડાઃ જિલ્લામાં વિવિધ સરકારી કચેરી ખાતે ફરજ બજાવતા દરેક અધિકારી તેમજ કર્મચારીનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને જરૂરિયાત હોય તો યોગ્ય તબીબી માર્ગદર્શન મળી રહે તે માટે વિવિધ વિભાગોના 130 જેટલા સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓના સ્વાસ્થ્યની તબીબી ચકાસણી કરવામાં આવી હતી.