કોંગ્રેસના ધારાસભ્યો કુતરા અને વાંદરા સાથે રમતા નજરે પડ્યા - Dogs
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો બનાસકાંઠા મહાદેવ મંદિરમાં વાંદરાઓ અને કુતરાઓને નાસ્તો ખવડાવતા જોવા મળ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના 69 ધારાસભ્યો એક દિવસના "શિબિર" માટે બલારામ પેલેસ રિસોર્ટમાં રોકાયેલા છે.