દાહોદ અને ઝાલોદ ચેકપોસ્ટ 20મી નવેમ્બરથી બંધ - dahod checkpost close
🎬 Watch Now: Feature Video

દાહોદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યભરમાં આવેલી 16 RTO ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં દાહોદ જિલ્લાના ઝાલોદ અને દાહોદ ચેકપોસ્ટોનો પણ સમાવેશ થાય છે. ટ્રાન્સપોર્ટરો હવે ઓડિસી મોડ્યુલરથી સ્વૈચ્છિક રીતે ભરવાપાત્ર ટેક્સ ઓનલાઇન ભરી શકશે. ઝાલોદ અને દાહોદ ચેકપોસ્ટ પર વાર્ષિક 17.10 કરોડ રૂપિયાની આવક થતી હતી. જ્યારે દાહોદ ચેકપોસ્ટ પર નવેમ્બર માસની આવક 1.91 કરોડ થઈ હતી.