માંગરોળ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા ઓપરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર - Mamlatdar office

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 7, 2020, 5:55 PM IST

Updated : Jul 7, 2020, 6:06 PM IST

જૂનાગઢ : જિલ્લાના માંગરોળ તાલુકાના મામલતદાર કચેરી ખાતે સમાજ સુરક્ષા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા માંગરોળ મામલતદાર કચેરીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી છે. આ તકે કચેરીને સંપુર્ણ પણે સેનેટાઇઝ કરવામાં આવી હતી.
Last Updated : Jul 7, 2020, 6:06 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.