ગોધરામાં વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં દિલ આકારની કેક બની આકર્ષણનું કેન્દ્ર - ગોધરામાં વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં દિલ આકારની કેક બની આકર્ષણનું કેન્દ્ર
🎬 Watch Now: Feature Video
પંચમહાલ : 14મી ફેબ્રુઆરીનો દિવસ 'વેલેન્ટાઇન ડે' ની યુવા હૈયાઓ દ્રારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેક કાપીને ઉજવણી કરવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે ગોધરા શહેરમા આવેલી કેકની દુકાનો પર પણ અવનવી દિલ આકારની વેલેન્ટાઇન કેકનું વેચાણ થયું હતું. તેમજ યુવાહૈયાઓએ ખરીદી કરી પ્રેમના પર્વની ઉજવણી કરી હતી.