વાયુ વાવાઝોડાને લઇને શિક્ષણ પ્રધાનની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું - bhupendrasingh chudasama
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3555350-thumbnail-3x2-bupen.jpg)
ગીરસોમનાથ: વાયુ વાવાઝોડાની સમીક્ષા કરવા આવેલા પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને સંબોધન કર્યું હતું, જેમાં ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ યોગ્ય સર્વે કરી અને પીડિતોને નુકસાનીનું વળતર આપવાની ખાતરી આપી હતી. વાયુ વાવાઝોડામાં સકારાત્મક કામગીરી બદલ વહીવટી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ, સ્થાનિક નેતાઓ સહિત પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Last Updated : Jun 14, 2019, 10:57 AM IST