ભરૂચમાં ગંદકી ફેલાવવા બદલ સિવિલ હોસ્પિટલને 5 હજારનો દંડ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ શહેરમાં નગર સેવા સદન દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ આપી રૂપિયા 5 હજારનો દંડ ફટકારાયો છે અને ગંદા પાણીનો જાહેરમાં નિકાલ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ડાયાલિસિસ વિભાગનું પાણી કમ્પાઉન્ડમાં વહેતું થતાં ગંદકીના દ્રશ્યો સર્જાયા હતા.