વડોદરામાં ગાંજાનું વેચાણ કરનાર પોલીસના સકંજામાં - ગાંધીનું વેચાણ કરનારની ધરપકડ
🎬 Watch Now: Feature Video
વડોદરા: હરણી પોલીસે શહેરમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. શખ્સ પોતાના ઘરમાં ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં પાલીસને 1 કિલો 100 ગ્રામ ગાંજાનો જથ્થા મળ્યો છે. સમગ્ર મુદ્દે પોલીસે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.