મોડાસામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દુષ્કર્મ વિરોધી દિવસ મનાવ્યો - Anti rape Day In Modasa
🎬 Watch Now: Feature Video
અરવલ્લી : જિલ્લાના મુખ્ય મથક મોડાસા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દુષ્કર્મ વિરોધી દિવસ મનાવામાં આવ્યો હતો. મોડાસાના ટાઉન હોલ પાસે કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરૂદ્વ સુત્રોચ્ચાર કરી દેશમાં મહિલાઓ પર થઇ રહેલા દુષ્કર્મ અને અત્યાચાર અંગે સખત પગલા અને આરોપીઓને ફાંસીની સજાની કરવાની માગ કરી હતી. જો કે, કાર્યકર્તા ધરણા યોજે તે પહેલા મોડાસા ટાઉન પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.