વડોદરાની M.S યુનિવર્સિટીમાં 68મો પદવીદાન સમારોહ યોજાયો - 68th Graduation Ceremony at M.S University
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ શહેરમાં આવેલી M.S યુનિવર્સિટીમાં 68મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિશેષ અતિથિ તરીકે ગ્રાન્ટ કમિશનના ચેરમેન પ્રોફેસર ધીરેન્દ્રપાલ સિંગ હાજર રહ્યાં હતાં. આ સમારોહમાં 12042 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી 7 હજારથી વધુ ડીગ્રી વિદ્યાર્થીનીઓએ મેળવી હતી. તેમજ 175 ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીનીઓએ આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત મેડિસિન ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીની સીમરન ઠક્કરે સૌથી વધુ 7 મેડલ મેળવ્યાં હતાં.