જામનગર: જી.જી હોસ્પિટલમાં આશાપુરા ચેરીટેબલ ટ્રેસ્ટે 10 સ્ટેચરનું દાન કર્યું - 10 Static donations by Ashapura Charitable Trust at GG Hospital
🎬 Watch Now: Feature Video
જામનગર: રાજ્યના અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાના હસ્તે શુક્રવારના રોજ જી.જી.હોસ્પિટલમાં આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 10 સ્ટેચરનું દાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના ડીન નંદિની દેસાઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જી.જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં અત્યાધુનિક સર્જરીના મશીનોથી લઈને શ્રેષ્ઠ ડોક્ટરો ફરજ બજાવે છે.