ત્રણ ટર્મથી મહુવા વિધાનસભા બેઠક પર ચૂંટાઇ આવનાર ભાજપના નેતાએ કહ્યું કંઇક આવું - સુરત વિધાનસભા બેઠક
🎬 Watch Now: Feature Video
સુરત ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ભણકારા વાગી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો પુરજોશથી તૈયારીઓમાં લાગી ગઈ છે. તે પહેલા ETV Bharat સુરત જિલ્લાની મહુવા વિધાનસભા બેઠકના રાજકીય મિજાજ કેવો છે તેના વિશે જણાવવા જઇ (Surat Mahuva Assembly Seat) રહ્યા છીએ. આ વિધાનસભા બેઠકનું ભૂતકાળ અને વર્તમાનકાળની વિગત મતદારોને તેમના માટે એક યોગ્ય પક્ષ અને ઉમેદવાર પસંદ કરવામાં (bjp Candidate List in Surat) મદદ કરી શકે છે. ભાજપની સત્તા સુરત જિલ્લાની મહુવા વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. કારણે 2012થી અહીં ભાજપે પોતાના (Mahuva Mohan Dhodia) મૂળ્યા મજબૂત કરી લીધા છે. વર્ષ 2017માં અહીં મોહન ઢોડિયાએ અંદાજિત 6,500 મતો સાથે કોંગ્રેસના ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરીને હરાવીને આ બેઠક જીતી હતી. ત્યારે આ વર્ષની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદાવાર મોહન ઢોડિયાએ ETV Bharat સાથે ચૂંટણીને લઈને ભાજપની રણનીતિ વિશે વાત કરી છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST