બહોળી સંખ્યામાં રેલી યોજીને ભાજપના ઉમેદવારે નોંધાવી ઉમેદવારી - Assembly seat candidate in Kalol
🎬 Watch Now: Feature Video
પંચમહાલ ગોધરા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી.કે. રાઉલજીએ (CK Raulji in Godhra) રેલી યોજી પ્રાંત કચેરી જઈ ઉમેદવારી નોંધાવી હતી. તેમજ સી.કે. રાઉલજીએ મહેંદી બંગલો ખાતે વિશાળ જનસભા સંબોધી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ આગેવાનો જોવા મળ્યા હતા. સૌ પ્રથમ બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વિદ્વાન બ્રાહ્મણો (Godhra Assembly seat Candidate) દ્વારા વિજય તિલક કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી. તો બીજી બાજુ હજુ થોડા દિવસો અગાઉ (Panchmahal assembly seat) ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ બળવો કરીને કમળ છોડીને કોંગ્રેસનો (Kalol assembly seat) પંજો પકડ્યો છે તેમને પણ ઉમેદવારી નોંધાવી હતી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST