અમદાવાદના લામભા વોર્ડમાં ભાજપના 3 ઉમેદવારની જીત - election 2021
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10745513-thumbnail-3x2-amda.jpg)
અમદાવાદ: 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું. જેનું આજે મંગળવારે પરિણામ છે. ત્યારે લામભા વોર્ડમાં ભાજપના 3 ઉમેદવારની જીત થઈ છે.