બુધવારે સાંજથી હૈદરાબાદમાં ભારે વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી - Water in many areas
🎬 Watch Now: Feature Video

બુધવારે ભારે વરસાદને કારણે ટ્વીન સીટી (હૈદરાબાદ-સિકંદરાબાદ) માં મોટા ભાગના વિસ્તારો પાણી ભરાયા હતા. વરસાદના કારણે તળાવો ભરાઈ ગયા હોવાથી તળાવોના પાણી ઘણા મકાનોમાં ઘુસી ગયા હતા. ભારે વરસાદને કારણે નાગોલ રેન્જમાં આવેલો અયપ્પાકલાણી વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે અહીં લગભગ 400 મકાનો છે. અડધી રાતે પડેલા આ વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાયા હતા.
Last Updated : Jul 15, 2021, 8:51 AM IST