મહારાષ્ટ્રના થાણેની એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આથી, તાત્કાલિક ફાયર બ્રીગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.