પાંજરામાં બંધ મેનાના કોબ્રાએ રામ રમાડી દીધા, જૂઓ વીડિયો - cobra snake

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 23, 2022, 11:55 AM IST

કર્ણાટક: શિવમોગા જિલ્લામાં કોબ્રા સાપ પાંજરામાં બંધ બે મૈનાને ગળી (cobra snake swallowed the birds) ગયો હતો. આ ઘટના અહીંના મુદ્દીનકોપ્પા ગામની છે જ્યાં કોબ્રાએ મંજપ્પા નામના વ્યક્તિના ઘરમાં રાખેલા પાંજરામાં બે મૈના ગળી ગયા હતો. જોકે, ત્યાર બાદ તે પાંજરામાં જ ફસાઈ ગયો હતો. દરમિયાન પરિવારના સભ્યોએ પાંજરામાં સાપને જોતા તેઓએ સાપને બચાવી રહેલા કિરણને ફોન કરતા તેઓએ સાપને પાંજરામાંથી બહાર કાઢ્યો હતો. બહાર આવતાની સાથે જ કોબ્રાએ બંને મૈનાને ફંફોસ્યા. આ પછી કિરણે કોબ્રાને બચાવ્યો અને તેને જંગલમાં છોડી દીધો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.