બોટાદમા ક્ષત્રિયસમાજ દ્વારા વિજયાદશમીની ઉત્સાહભેર ઉજવણી - news updates of botad
🎬 Watch Now: Feature Video
બોટાદ: શહેરના ક્ષત્રિય કાઠી સમાજ તથા ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ દ્વારા વિજયાદશમીની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી. કાઠી ક્ષત્રિય સમાજ તથા ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ દ્વારા શસ્ત્ર પૂજન કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ પરંપરાગત વેશભુષા ધારણ કરીને શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામા આવ્યુ હતુ. દિવાળીના તહેવાર જેટલું જ આ સમાજ વિજયાદશમીને પણ મહત્વ આપે છે.