રાઘવ ચઢ્ઢા વડોદરામાં અને અન્યો સ્થળોએ આપના નેતા ઘૂમ્યા ગરબે - Aap raghav chaddha done garba
🎬 Watch Now: Feature Video
રાજ્યસભા સાંસદ આપ ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા, (Aap raghav chaddha done garba) પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત નેતાઓ તથા કાર્યકર્તાઓે ગજરાતમાં ગરબા ઘૂમ્યા હતા. વડોદરા ખાતે નવરાત્રી (vadodara navratri festival) નિમિત્તે સમસ્ત ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આયોજિત માઁ અંબા ગરબા મહોત્સવ 2022માં આરતી કરી માઁ અંબાના આશીર્વાદ લઈને ગરબા રમ્યા હતા. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ગુજરાત હવે બદલાવ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અંબાની કૃપાથી જ આજે આમ આદમી પાર્ટી ગુજરાતના ઘરે ઘરે પહોંચી રહી છે.