જૂઓ 3 મિનિટમાં 3.5 KMની 300 ડબ્બાવાળી સૌથી લાંબી ટ્રેન વાસુકી
🎬 Watch Now: Feature Video
છત્તીસગઢ : દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેએ એકવાર ફરીથી દેશમાં રેકોર્ડ કાયમ કર્યો છે. ભારતીય રેલવે દ્વારા 5 માલગાડીને એક સાથે જોડીને દેશની સૌથી લાંબી ટ્રેન વાસુકીએ પોતીની સફર સફળતાપૂર્વક કરી છે. આ ટ્રેનને ભિલાઇ કોરબા વચ્ચે ચલાવવામાં આવી છે. ETV BHARAT પર જૂઓ 3 મિનિટમાં 3.5 KM લંબાઈની 300 ડબ્બા ધરાવતી સૌથી લાંબી ટ્રેન...