ભાવનગર ભાજપ શહેર પ્રમુખ રાજીવ પંડ્યા સાથે ખાસ વાતચીત - The great battle of the metropolis
🎬 Watch Now: Feature Video

ભાવનગર મહાનગરપાલિકામાં યોજાયેલી ચૂંટણીના પરિણામ આવતા ભાજપ બહુમતીને પાર પહોચી ગયું છે. 52 બેઠકમાં કોંગ્રેસને 39 બેઠક મળી હોવાનું ભાજપ શહેર પ્રમુખે જણાવ્યું હતું અને મતગણતરીના અંતે 45 બેઠકની આશા સેવી હતી. ભાવનગરમાં ગત ટર્મમમાં કોંગ્રેસ પાસે 18 બેઠકો હતી. જ્યાં આજ હાલ 8 બેઠકની જીત થઇ છે અને વધીને 12 સુધી પહોંચશે કે, કેમ તેના પર સૌની નજર છે. ETV BHARAT એ શહેર ભાજપ રાજીવ પંડ્યા સાથે વાતચીત કરી હતી.