ગંગા નદીમાં મોટી સંખ્યામાં અર્ધ બળેલા મૃતદેહો તરતી હાલતમાં મળ્યા - બિહાર સમાચાર
🎬 Watch Now: Feature Video

બિહાર : બક્સર જિલ્લાના મહાદેવ ઘાટ પર અને ગાઝીપુરનાં બારા અને ગહમર ગામોમાં મોટી સંખ્યામાં મૃતદેહો ગંગા નદીમાં તરતા મળી આવ્યા હતા. જે બાદ મંગળવારના રોજ બલિયા જિલ્લાના નરહી વિસ્તારના કોટવા નારાયણપુર ગામમાં પણ ગંગા નદીમાં મોટી સંખ્યામાં અર્ધ બળેલી હાલતમાં મૃતદેહો તરતી હાલતમાં મળી આવ્યા છે.
Last Updated : May 11, 2021, 10:24 PM IST