સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે ગાયો પાણીમાં તણાઇ - સાબરકાંઠામાં ભારે વરસાદ
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા : રાજ્યમાં ફરી વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો(Rainy weather again in Gujarat) છે. જેમાં આજે અનેક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સાબરકાંઠામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો(Heavy rain in Sabarkantha) હતો. ભારે વરસાદના કારણે નદીઓમા પાણીની આવક જોવા મળી હતી. જે દરમિયાન કોઝ વે પરથી પસાર થતી એક ગાય પણ પાણીના વહેણ સાથે તણાઇ ગઇ(Sabarkantha in cow got stuck in water flow) હતી. તેમજ વીડિયોમાં પણ જોઇ શકાય છે કે, નદિમાં પણ અનેક ગાયો તણાઇ રહી છે.