thumbnail

By

Published : Jun 7, 2022, 5:41 PM IST

ETV Bharat / Videos

Mp Tiger viral video: વાઘ દ્વારા પોતાનાથી બમણા વજનના સાબરનો લાઈવ શિકાર, જુઓ વીડિયો..

આ દિવસોમાં એમપીના નર્મદાપુરમમાં સાબરનો શિકાર કરતા વાઘનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પરસાપાની સાતપુરા ટાઈગર રિઝર્વ (Satpura Tiger Reserve) વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. આમાં વાઘ સાબરનો શિકાર કરીને તેને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રહ્યો છે. (Mp Tiger viral video) આ વીડિયો પ્રવાસીઓ દ્વારા લાઈવ રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે હવે વાયરલ (Tiger hunting deer visual) થઈ રહ્યો છે. વીડિયો જોઈને પ્રવાસીઓ પણ રોમાંચિત થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, બાગરા બફર ઝોનમાં પરસાપાની જંગલ સફારીમાં ફરતા પ્રવાસીઓએ આ વીડિયો બનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.