પોતાનો જીવ જોખમમાં મુકીને અજગરનો જીવ બચાવ્યો, જૂઓ વીડિયો - ભારતીય વન અધિકારી
🎬 Watch Now: Feature Video

કર્ણાટક : રસ્તા પર પડેલા અજગરને બચાવવા માટે એક વ્યક્તિ તેને ઉચકીને (man saved Python lying on Road in Karnataka) સ્તાની બાજુમાં છોડી દે છે. તેનો વીડિયો ભારતીય વન અધિકારી પ્રવીણ કાસવાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, વાહનની લાઈટના કારણે એક અજગર રસ્તા પર દેખાઈ રહ્યો છે. આના પર એક વ્યક્તિ અજગરનો જીવ બચાવવા મોબાઈલની ટોર્ચ જલાવી અજગરની નજીક પહોંચે છે અને કોઈ પણ જાતના ડર વગર તેને અજગરના મોં પાસે પકડીને રસ્તાની બાજુમાં છોડી દે છે. આના પર અજગર ઝડપથી ઝાડીઓમાં ખોવાઈ જાય છે.