jamia protest for jahangirpuri: જામિયાના વિદ્યાર્થીઓએ જહાંગીરપુરીમાં કોર્પોરેશનની કાર્યવાહીનો વિરોધ કર્યો - jamia students protest
🎬 Watch Now: Feature Video
જહાંગીરપુરીમાં ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી સામે જામિયા મિલિયા ઈસ્લામિયા (Jamia millia islamia)માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આ પ્રદર્શન AISA, SEO, SFI, MSF વગેરે જેવા વિદ્યાર્થી સંગઠનો (jamia protest for jahangirpuri) દ્વારા કરવામાં આવ્યું હતું. વિરોધ કરી રહેલા ડાબેરી વિદ્યાર્થી ( ) સંગઠનોના કાર્યકરોએ મહાનગરપાલિકા, ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરી રહેલા લેફ્ટ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનના કાર્યકર્તાઓએ કહ્યું કે, જહાંગીરપુરીમાં કોર્પોરેશને એક ચોક્કસ સમુદાય વિરુદ્ધ બળપૂર્વક કાર્યવાહી કરી છે.