ગાંધી જયંતી નિમિત્તે ઓસમાણ મીરના કંઠે ગાંધી વંદના : ભાગ-1 - ભજનાવલી
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર : શહેરમાં બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લાં 14 વર્ષથી ગાંધીનગરના કલાગુર્જરી દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સવારે બે કલાકનો ભજનાવલીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાતના લોકગાયક ઓસમાણ મીરના કંઠે કડી કેમ્પસમાં ભજનાવલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે ETV BHARATની એપના માધ્યમથી દેશ અને વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓએ નિહાળ્યો હતો. જુઓ કાર્યક્રમના અંશ...