લોકસાહિત્યકાર યોગેશ ગઢવી અને ગાયક આદિત્ય ગઢવીએ કર્યું મતદાન - Aditya Gadhvi
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : આજે 6 કોર્પોરેશન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે લોકો પણ સ્વયંભૂ ઘરની બહાર નીકળી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર યોગેશ ગઢવી અને ગાયક આદિત્ય ગઢવીએ પણ શિવરંજની ખાતે આવેલા મતદાન મથક પર મતદાન કર્યું હતું. આ સાથ તેમને જણાવ્યું હતું કે, જો તમે મત કરો છો તો જ તમને ફરિયાદ કરવાનો અધિકાર છે, તેથી મત આપવો જોઈએ અને સૌને મતદાન કરવા માટે અપીલ કરી હતી.