રાજકોટમાં ઈદની ઉજવણી, મુસ્લિમ સમાજ દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું - મુસ્લિમ અગ્રણીઓ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 10, 2019, 3:03 PM IST

રાજકોટ: દેશભરમાં ઇદે મિલાદની ઉજવણી થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં પણ અલગ-અલગ વિસ્તારમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું હતું. શહેરમાં હિન્દૂ સમાજ દ્વારા આ જુલૂસનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. શહેરના ત્રિકોણબાદ, સદર બજાર સહિતના વિસ્તારોમાં ઝૂલુસ નીકળતા મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં આ જુલૂસમાં જોડાયા હતા. તેમજ ડીજેના તાલે નાચગાન કરીને ઉત્સવને ઉજવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.