Unseasonal Rains Devbhoomi Dwarka: દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર ફેરવ્યું પાણી - Unseasonal Rains Devbhoomi Dwarka

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 8, 2022, 9:55 AM IST

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં હવામાન વિભાગની કમોસમી વરસાદથી આગાહી સાચી ઠરતા બે દિવસથી વાતાવરણમાં પલટો બાદ આવ્યા બાદ શુક્રવારે મધરાતે કમોસમી ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવતા ધોધમાર વરસાદ (Farmers Disturb for Unseasonal Rain) ખાબક્યો હતો. વરસાદે ખેતરોમાં જીરું, રાયડો, ચણાં જેવા પાકો પર પાણી ફેરવી દેતા જિલ્લામાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આ વર્ષે ફરી એક વખત ખેડૂતો પર કુદરત રૂઠ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. દ્વારકામાં ચાલુ વર્ષે 1,54,187 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે, જેથી ખેડૂતોએ (Damage to Crops of Farmers) સરકાર પાસે તાત્કાલિક રાહત આપે તેવી માગ કરી હતી અને મેઘરાજાને ખમૈયો કરવા પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.