Gujarat Gram Panchayat election Result 2021: સુરત જિલ્લાની 391 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી થઈ શરૂ - Gujarat Gram Panchayat election Result 2021
🎬 Watch Now: Feature Video
સુરત: રવિવારના રોજ સુરત જિલ્લાની 391 ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat election Result 2021) યોજાઈ હતી. આ ચૂંટણીમાં 391 સરપંચનું તેમજ 2539 સભ્યોનું ભાવી મતદાન પેટીમાં સિલ થઈ ગયું હતું. આજે 21 ડીસેમ્બરે જિલ્લાના અલગ અલગ તાલુકામા મતગણતરીની (Counting of votes) પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં એક પછી એક ગ્રામ પંચાયત પર સરપંચ કોણ બને છે એ જાહેરાત થઈ જશે.