સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમની પત્ની સાથે મતદાન કર્યુ - સી.આર. પાટીલ
🎬 Watch Now: Feature Video
સુરતઃ શહેરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમની પત્ની સાથે પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતુ. તેઓએ દરેક લોકોને પોતાના મતદાન હકનો ઉપયોગ કરીને મતદાન કરી પોતાની ફરજ નિભાવવાની અપીલ કરી છે.