દાહોદ જિલ્લા પંચાયતની બાવકા બેઠક પર ભાજપના ઉમેદવાર કરણસિંહ ડામોરની જીત - બાવકા બેઠક
🎬 Watch Now: Feature Video
દાહોદ : જિલ્લા પંચાયતની બાવકા નંબરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર કરણસિંહ ડામોર કુલ 10,558 મતો મેળવ્યા છે, જયારે હરીફ કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ માનસિંગભાઈ હઠીલા ફક્ત 6069 મતો મેળવી શક્યા છે. કોંગ્રેસના ઉમેદવાર સામે કરણસિંહ ડામોર 4489 મતોથી વિજેતા જાહેર થયા છે. બાવકા જિલ્લા પંચાયત બેઠકના વિજેતા ઉમેદવાર કરણસિંહ ડામોરે ભારે સરસાઇથી વિજય બનાવવા બદલ જનતાનો આભાર માન્યો છે. તેમજ જનતાના બાકી રહેલ પાણીનો પ્રશ્ન નો ઉકેલ લાવવાનું જણાવી રહ્યા છે.