thumbnail

By

Published : Oct 21, 2019, 3:01 PM IST

ETV Bharat / Videos

બાયડ ચૂંટણીમાં સંવેદનશીલ મતદાન મથકો પર રાખવામાં આવી બાજ નજર

બાયડ: વિધાનસભાની પેટા ચૂંટણીમાં 81 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે . આ મથકો પર ચૂંટણી પંચ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. મતદાન મથકો પર કોઈપણ જાતની સમસ્યા સર્જાય તો તેનું ત્વરિત નિરાકરણ લાવી શકાશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.