ગોંડલ: વોરાકોટડાના કોઝવે પર પાણીના પ્રવાહમાં છકડો રિક્ષા તણાઈ, 5ને બચાવાયા - છકડો રીક્ષા તણાઇ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8642058-984-8642058-1598967361682.jpg)
રાજકોટ: ગોંડલથી વોરાકોટડા રોડ પરની બેઠી ધાબી પરથી પાણીના પ્રવાહમાં છકડો રિક્ષા તણાઇ હતી. છકડો રિક્ષામાં 5 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં ગોંડલ મામલતદાર, તાલુકા પોલીસ સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રિક્ષામાં સવાર 5 લોકોને બચાવવામાં આવ્યા હતા.